10મી જુલાઈથી 28મી ઓગસ્ટ 2023 આ ખાસ મહિના દરમિયાન, ભગવાન શિવ તેમની કૃપા વરસાવે છે; ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને તેમના ભક્તોને અનેક વરદાન આપે છે. દર સોમવારે 10, 17, 24.31 જુલાઇ 7,14,21 અને 28 ઓગસ્ટ સાંજે 7.30 થી 8.00 હિંદુ મંદિરમાં શિવ મહિમા ભજનો શિવ ચાલીસા, રૂદ્રાષ્ટકમ, લિંગાષ્ટકમ અને શિવ જપ દૂન યોજાશે.